લોકસભાની ચૂંટણીની જાહેરાત : ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાશે લોકસભાની ચૂંટણી - Laxmi Examination

Tuesday, March 12, 2019

લોકસભાની ચૂંટણીની જાહેરાત : ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાશે લોકસભાની ચૂંટણી

2019ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે થઈ શકે છે. ચૂંટણી પંચે આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. વિજ્ઞાન ભવનમાં થનારી આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા સંબોધિત કરી શકે છે. લોકસભાની સાથો સાથ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પણ કરવામાં આવી છે.
જાણો પળેપળની અપડેટ

– આજથી 43 દિવસ બાદ યોજાશે ગુજરાતમાં ચૂંટણી. 
– ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસામાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે.
– કર્ણાટક, મણિપુર, રાજસ્થાન અને ત્રિપુરામાં 2 તબક્કામાં યોજાશે ચૂંટણી : EC
– અસમ અને છત્તિસગઢમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી :
– જમ્મૂ-કાશ્મીરમાં 5 તબક્કામાં યોજાશે મતદાન : EC
– ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં યોજાશે ચૂંટણી : મુખ્ય ચૂંટણી કમિશ્નર
– ગુજરાતમાં 23મી એપ્રિલે તમામા 26 બેઠકો પર યોજાશે લોકસભાની ચૂંટણી : ચૂંટણી પંચ
– સાતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
 છઠ્ઠામાં 7 રાજ્યોમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– પાંચમા તબક્કામાં 7 રાજ્યમાં 51 બેઠકો પર ચૂંટણી.
– ચોથા તબક્કામાં 9 રાજ્યોમાં 91 બેઠકો પર યોજાશે ચૂંટણી.
– ત્રીજા તબક્કામાં 14 રાજ્યોમાં 115 બેઠકો પર મતદાન.
– બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 97 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– પહેલા તબક્કામાં 20 રાજ્યોમાં 97 બેઠકો પર યોજાશે ચૂંટણી
– ગુજરાતમાં યોજાશે એક જ તબક્કામાં ચૂંટણી : સુનિલ અરોરા
– 23 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે : ચૂંટણી પંચ
– 7મા તબક્કાની 19 મે ના રોજ યોજાશે ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
12 મે છઠ્ઠા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
– પાંચમાં 6 મે એ યોજાશે ચૂંટણી : ચૂંટણી પંચ
– 29 એપ્રિલે ચોથા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
– 23 એપ્રિલે ત્રીજા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
– 18 એપ્રિલે બીજા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
– 11 એપ્રિલથી પહેલા તબક્કાની લોકસભાની ચૂંટણી : ચૂંટણી પંચ
– 2019ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
લોકસભાની ચૂંટણીની જાહેરાત : ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાશે લોકસભાની ચૂંટણી
લોકસભાની ચૂંટણીની જાહેરાત : ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાશે લોકસભાની ચૂંટણી
– આચાર સંહિતના ભંગ માટે વેબ પોર્ટલ પણ ઉભુ કરવામાં આવશે : ચૂંટણી પંચ
– ચૂંટણી બૂથ પર દિવ્યાંગ મતદાતાઓ માટે વ્હિલચેરની વ્યવસ્થા : સુનિલ અરોરા
– ટ્વિટર, ફેસબુક અને ગુગલે પણ બાંહેધરી આપી.
– સોશિયલ મીડિયા પર પણ આચાર સહિંતા આજથી જ લાગુ : ચૂંટણી પંચ
– સોશિયલ મીડિયા પર દરેક જાહેરાત માટે અગાઉથી પ્રમાણપત્ર લેવાનું રહેશે : ચૂંટણી પંચ
– આચાર સંહિતા ભંગની ફરિયાદ એન્ડ્રોઈડ એપ દ્વારા કરી શકાશે : ચૂંટણી પંચ
– વોટર આઈડી સ્લેપ પાંચ દિવસ પહેલા જ આપવામાં આવશે : ચૂંટણી પંચ
– EVM અને VVPTનું જીપીએસ મારફતે ધ્યાન રાખવામાં આવશે.
– તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ તૈનાત કરવામાં આવશે : ચૂંટણી પંચ
– ચૂંટણી પંચ એન્ડ્રોઈડ એપ બહાર પાડશે.
– દેશમાં 10 લાખ ચૂંટણી મથકો ઉભા કરવામાં આવ્યા : પંચ
– 26 માર્ચ સુધીમાં તમામ ઉમેદવારોએ પોતાનું સોગંધનામું દાખલ કરવાનું રહેશે : ચૂંટણી પંચ
– પર્યાવરણને નુંકશાન થાય તેવા કોઈ પણ મટિરિયલનો ઉપયોગ નહીં થાય : ચૂંટણી પંચ
– ઉમેદવારો સોગંધનામું નહીં કરે તો ફોર્મ કેન્સલ કરવામાં આવશે.
– આજથી આચાર સંહિતા લાગુ, આચાર સંહિતા ભંગ બદલ પગલા લેવામાં આવશે.
– એસએમએસથી મતદાર પોતાના નામની જાહેર થશે.

– આ વખતે 84.3 લાખ મતદાતાઓ નવા ઉમેરાયા.
– 18 થી 19 વર્ષના દોઠ કરોડ મતદાતાઓ.
– આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે : અરોરા
– પરીક્ષાઓ, તહેવારો અને પાકની કાપણીની મોસમને ધ્યાનમાં રાખીને તારીખ નક્કી કરવાનો નિર્ણય કરાયો : સુનીલ અરોરા
– જાન્યુઆરીમાં સુરક્ષાને લઈને ચર્ચાઓ પણ થઈ.
– લોકસભાની ચૂંટણીઓને લઈને રેલવે વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી.
– રાજકીય પક્ષો સાથે પણ અમે ચર્ચા કરી.
– રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
– અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માંગીએ છીએ.
– 17મી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થોડી જ વારમાં. 
– ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાની પ્રેસ કોન્ફરન્સ શરૂ. 
– ચૂંટણી કમિશ્નર વિજ્ઞાન ભવન પહોંચ્યા.
– વિજ્ઞાન ભવન પર સુરક્ષા વ્યવસ્થા સઘન.

lok sabha election dates 2019 schedule
lok sabha election date in gujarat
lok sabha election date in gujarat 2019
lok sabha election date in rajasthan
lok sabha election date in bihar
lok sabha election date 2019 india
lok sabha election date 2019 schedule
lok sabha election date assam
lok sabha election date allahabad
lok sabha election date and time
lok sabha election 2019 date achar sanhita
lok sabha election 2014 date achar sanhita
lok sabha election 2014 date announced
lok sabha election 2009 announcement date
lok sabha election date 2019

No comments:

Post a Comment